Notification
  • સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટેની દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ-૨૦૨૫ અંતર્ગત PML-2 તા.૦૨/૦૪/૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલ છે. PML-2 માં સમાવિષ્ટ ઉમેદવારો તા.૦૨/૦૪/૨૦૨૬ થી તા.૦૪/૦૪/૨૦૨૬ સુધી શાળા પસંદગી આપી શકશે.

આ પોર્ટલ પર આપનું સ્વાગત છે. કાળજીપૂર્વક ફોર્મ ભરવા નમ્ર વિનંતી છે તેમજ સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શકતા જાળવી રાખવા આપનો સહયોગ ખૂબ જરૂરી છે

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ આપને શુભકામના પાઠવે છે.

Registration Link

Higher Secondary School
  • Apply for PwD Higher Secondary Government

    ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે,

    ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક ભરતી (સરકારી) માટેનું અરજી પત્રક 2025